ટૂંકુ અને touchी

(18)
  • 3.2k
  • 794

મારી કેટલીક ટૂંકી વાર્તા જે આ પહેલા bites તરીકે પ્રકાશિત થયેલી છે તેને ફરીથી એકવાર એકસાથે સંકલિત કરી રજૂ કરી રહી છું આશા છે કે આપ સૌને ગમશે 1) આડુઅવળુ દરવાજા ની ઘંટડી વાગી અને એમણે હાથમાનો નેપકીન દૂર થીજ સોફા માં ફેંકી દરવાજો ખોલ્યો દૂધવાળો હિસાબ માટે આવ્યો હતો થોડીવાર આડુઅવળુ જોયા પછી બૂમ પાડી "સાંભળે છે ? મારૂ પાકીટ કયાં છે? જડતુ નથી! દૂધવાળો આંખો ફાડી ને એમને જોઇ રહ્યો છે તે નોંધ્યા વગરજ આગળ બોલ્યા "જોજે હવે મારી આડુઅવળુ મૂકવા ની ટેવ પર ડોસી ભાષણ આપશે 45 વરસ થયા લગન ને પણ ના હું સુધર્યો ના એ ભાષણ આપી ને થાકી "દૂધવાળા ના