સારા લેખક બનવા શું કરવું જોઇએ ???

  • 5.7k
  • 1.3k

આજે મારે મારો નિયમ તોડવો પડશે. રોજ એક જ પોસ્ટ કરૂ છું આમ તો, પણ આજે થયું કે લાવ બીજી પોસ્ટ મૂકું કારણ કે વિષય જ એવો હાથ માં આવ્યો છે. હમણાં હમણાં એક ભાઈનો હજી હમણાં જ મેસેજ આવ્યો *"સારા લેખક બનવા શું કરવું જોઈએ ?"*મે કીધું *"મનમાંથી આ વિચાર જ કાઢી નાખવો જોઈએ !"*( લખવાની શરૂઆત પણ કરી નથી ને સારા લેખક બનવું છે, લખશો તો ઓટોમેટિક સારા બની જ જશો ! )આ પણ કય પૂછવાનો સવાલ છે ?? અરે ભાઈ લખવું જ છે તો બિંદાસ બે ફામ બે લગામ લખો ને ! કોના બાપની દિવાળી ?? જેને