મનુષ્ય જીવન સૂયૅ સમાન

(14)
  • 2.5k
  • 1
  • 666

મનુષ્ય નું જીવન સદીઓ થી આ પ્રકૃતિ આસપાસ વિકસેલું છે. આ જીવન પ્રકૃતિ ના રંગે રંગાયેલું છે. આ મનુષ્ય ને જન્મ દેનાર આ પ્રકૃતિ થી જ તેનું અસ્તિત્વ જોડાયેલું છે. તેથી જ આ જીવન પ્રકૃતિ ના દરેક તત્વો (હવા,જળ, જમીન વગેરે....) સાથે કંઈ ને કંઈ રીતે જોડાયેલું છે. આ મનુષ્ય ને પોષનાર છે આ ધરતી. જેને આ મનુષ્ય એ અવનવા નામો થી બિરદાવી છે. ધરા, પૃથ્વી, વસુંધરા, ધરિણી વગેરે નામો આ ધરતી ને આપ્યા છે. આ ધરતી ને જન્મ નો સાથી એટલે આ સૂરજ. જે આ સૃષ્ટિને તેના કિરણો થી તારે