એ અલ્લડ છોકરી

(26)
  • 3.7k
  • 2
  • 1.3k

*એ અલ્લડ છોકરી* વાર્તા... ૧૬-૩-૨૦૨૦ એ બાળપંખી ભેગા થઈને ઊજવે છે જન્મદિવસ ઝાડ પર, ત્યાં અલગ ખુશી હતી ને નિર્દોષ મસ્તી નો ગુંજતો મધુર કલરવ હતો.. ના કોઈ ટેન્શન કે ના કોઈ ભય હતો... બસ અલ્લડ બનીને પોતાની મોજ માં જીવવાનો અનેરો આનંદ હતો... આ વાત છે ૧૯૭૫ ની સાલની... આણંદ પાસેનું નાનું એક ગામ... ગામમાં અનેકવિધ લોકો અને અલગ-અલગ નાતના બધાંજ લોકો રહેતા હતા પણ દરેક ના ફળિયા અલગ-અલગ હતાં... એમાં એક ફળિયામાં ખાલી એક જ કુટુંબના બધાંના અલગ-અલગ ઘર હતાં એમાં વિનોદ ભાઈ અને ઉર્મિલાબેન ને ચાર સંતાનો હતાં ત્રણ દિકરાઓ અને નાની નિરાલી... નિરાલી નામ પ્રમાણે જ