હાસ્યનો રસ્તો - 1

  • 3.4k
  • 1
  • 1.2k

(One part) દાદીને યમરાજ પર ખૂબ શ્રદ્ધા-વિશ્વાસ.દાદી યમરાજની એટલે પૂજા કરતી કે મૃત્યુલોકમાં યમરાજ પાડો લઈને જલ્દી બોલાવા ના આવે. પાડાનું મૂત્ર અને ગંગા જળના બે-ત્રણ ટીપાથી રોજ પૂજા કરતી.?? એક દિવસ મંદિરની સાફ સફાઈ કરી.પાડા મૂત્રની બોટલ દાદી મંદિરમાં મૂકવાનું ભૂલી ગઈ દાદીનો પોત્ર કલ્પેશ જેવો કોલેજથી આવ્યો તેવો પેપ્સી સમજી બે ઘૂંટડા માર્યા.. કલ્પેશ છી.. છી.. છી..પેપ્સી તો એક્સ્પાયર થઇ ગઈ છે.. કલ્પેશ તરત પાડા મૂત્રની બોટલ ફેંકી નાખી ?? એ વાતની ખબર પડી દાદી ને... દાદી ને આવ્યો ગુસ્સો... કલ્પેશ ને 'કાન કે નીચે ચાર લગાવી' દિવસમાં પણ તારા દેખાડ્યા કલ્પેશ સમજી ગયો કે કોઇબી હિસાબે