પ્રેમની અનંત છે યાત્રા.

(14)
  • 3.8k
  • 1.1k

પ્રેમ એ અનંત છે.કારણ કે ક્યારેય કોઈ પૂરેપૂરો કરી શકે નહિ અને તમે ક્યારેય કોઈને પૂરેપૂરો આપી શકો નહિ.પ્રેમનો પાસવર્ડ ત્યાગ., સમપર્ણ., મિત્ર ભાવ., હંમેશા જતું કરવાની ભાવના અને સઘળું સ્વીકારવાની તૈયારી. શરૂઆતનો પ્રેમ અનન્ય અને અપાર હોય છે જે સમય જતાં ક્યાં ખોવાઈ જાય છે તેની ખબર નથી પડતી..? પ્રેમમાં સહજ અને સ્વાભાવિક ચઢાવ ઉતાર આવે અને વૃક્ષની જેમ પાનખર આવે પણ અત્યારે બને છે એવું કે પાનખર આવ્યા પછી તેની જગ્યાએ નવી કુંપળો ફૂટતી નથી. શા માટે એક હાલી-ચાલી નથી શકતું અને બોલી નથી શકતું તે વૃક્ષની કુંપળ ફૂટે છે તો માણસ તો ઈશ્વરનું શ્રેષ્ઠ