અમને તક જોઈએ છે

  • 2.5k
  • 530

હું જ્યારે જન્મ્યો ત્યારે અપંગ હતો. બન્ને પગમાં ખોટ-ખાપણ હતી. કોઈ સામાન્ય ખોટ નહીં, બંને પગની આંગળીઓ પગની એડીએ અડેલી હતી. સાદી ભાષામાં કહું તો વાંકો અને ચાપો હતો. નાનકડાં ગામડામાં રહેતા મારા માતા-પિતાએ પોરબંદરમાં સતત ૩ વર્ષ સુધી સારવાર કરાવી ત્યારબાદ હું સ્વસ્થ થયો. સામાન્ય રીતે બાળક એક વર્ષમાં તો ચાલતા શીખી જાય. પણ હું ૩ વર્ષ બાદ ચાલી શક્યો હતો. જો ત્યારે કોઈ ઓપરેશન ન થયું હોત તો આજે અપંગ જ હોત. આ મારી રિયલ સ્ટોરી છે જે મે અત્યાર સુધી કોઈને નથી કહી આજે પેહલી વખત કહી રહ્યો છું. પણ આ બધું કેહવા પાછળ મારો ઈરાદો હવે