આકાશ ની આકાંક્ષા - 3

  • 2.7k
  • 542

તમારા કહેવા પર આકાશ પણ movie જોવા જોડે આવે છે.એમને પણ તમારી કંપની ગમે છે.અને તમને પણ કંઈક અંશે. ખુશી ની ગાડી પર તમે અને ખુશાલ જોડે આકાશ. અને બીજા પોતાના વેહિકલ પર એમ બધા movie માટે નીકળે છે. કૉલેજ નું starting એટલે વરસાદ ના આગમન નો સમય. આકાંક્ષા તમને તો વરસાદ માં ભીંજાવા નું ખૂબજ ગમે છે.આજે એવો જ એક મોકો તમને મળે છે. તમારો શોખ પૂરો કરવાનો ભરપૂર મોકો મળે છે.અને તમારી એક બીજી વસ્તું સારી છે એ છે કવિતા... જે તમે લખવા ખાતર જ લખો છો પણ ખૂબજ સારી હોય છે.આજે આકાશ ની જોડે નહી પણ સાથે