વાર્તા

  • 3.7k
  • 880

નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું એક એવા દેશ વિશે જે દેશનું ક્ષેત્રફળ આપણા દેશનું રાજ્ય રાજસ્થાન જેવડું પણ નથી, ઉપરાંત દુનિયાનો 100 નંબરનો સૌથી નાનો દેશ છે. તો ચાલો જાણીએ ઇઝરાઇલ વિશે.. 1. ઇઝરાઈલ દેશની વસ્તી ન્યુયોર્ક શહેર ની વસ્તી થી પણ અડધી છે. 2. ઇઝરાઈલ દેશની વસ્તી આટલી ઓછી હોવા છતાં દુનિયા ની ચોથી તાકાતવર વાયુસેના ધરાવતો દેશ છે. 3. પુરી દુનિયામાં સૌથી ઝડપી નિર્ણય લેતી વાયુસેના પણ ઇઝરાઈલ પાસે છે. 4. જેમ ભારતની RAW એજન્સી છે એમ ઇઝરાઈલની એક ખૂબ ખતરનાક એજન્સી છે જેનું નામ છે 'મોસાદ' અને આ એજન્સી ના નિશાને કોઈ આવે એટલે એનો મતલબ દુશ્મનનું