મિત્ર અને પ્રેમ - 10

  • 3k
  • 1.4k

હું અને મુકેશ સીટ બેલ્ટ બાંધી આગળ બેઠા હતા. પાછળ પારૂલ બેઠી હતી. ખબર નહીં અચાનક શું થઇ ગયું કે અમારી ગાડી સામેની સાઈડમાં જતી પ્રાઈવેટ બસ સાથે અથડાઈ અને ધડાકાભેર અવાજ આવ્યો. એ તો સારું કહેવાય કે બસ ડ્રાઈવરે સમયસર બ્રેક મારી નહીંતર અમે ત્રણેય કાળનો કોળિયો બની જાત. પાછળથી જાણવા મળ્યું કે ગાડીની બ્રેક ફેલ થઈ હતી તેના કારણે અકસ્માત સર્જાયો. અમને ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી. સૌથી વધુ પારૂલ ને લાગ્યું હતું. કેમકે ગાડીનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાતા પારૂલ ને વધારે લાગ્યું હતું મુંબઈની ટ્રાફિકમાંથી પસાર થઈ અમે માંડ માંડ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં આપણી જેમ