હોરર એક્સપ્રેસ - 34

  • 2.9k
  • 982

એટલો બધો ડર વિજયના મનમાં વ્યાપી ગયો હતો પણ છૂટકો ન હતો લાઈટ ચાલુ કર્યા વગર તો કશું ખબર પડવાની ન હતી એટલે જ તે આગળ વધ્યો.તેણે વધુ વિચાર્યું કે કશું જ હશે નહીં....અને જે તે વસ્તુ ઉપાડી ને તે સ્થાને મૂકી દેશે અને પછી પાછો વળી જશે. વિજય હિમ્મતથી આગળ વધે છે ત્યાં સ્વીચ એક હાથ જેટલી દુર હતી અને અંધારું ખૂબ જ હતું. "ધડાક દઈ ને અથડાયો હતો સમજો ગયા." વિજય ઈચ્છતો ન હતો કે તે ઘાયલ થઈ જાય એટલે તે કાળજીપૂર્વક આગળ વધ્યો હતો ખૂબ ધીરેથી અને ફૂંકીને પગલા ભરીને તે આખરે અંત સુધી પહોંચી ગયો પણ તે સ્વીચ