ફરી મોહબ્બત - 7

(17)
  • 2.6k
  • 1.4k

“ફરી મોહબ્બત” ભાગ :૭અનયે ઝટથી ઈવાના હાથમાંથી ચાકુ લઈને ફેંકી દીધું. તે સાથે જ ઈવાને પોતાની બાહોમાં સમાવી દીધી. ઈવાને કપાળ પર ચુંમતા ભય સાથે કહેવા લાગ્યો, ઈવા, તું પાગલ છે?? પ્રેમની સાબિતી તારી પાસે માંગે જ કોણ છે?? અને તું પણ કેમ માંગી રહી છે મારી પાસે?? પ્લીઝ હવે એવું ક્યારે પણ કરતી નહીં. હું તને પ્રેમ કરું છું. તું મને કરે છે. જાન આપીને જ પ્રેમની સાબિતી આપવી હોય તો આપણો પ્રેમ જીવતો કેવી રીતે રહેશે?? અનય ખૂબ પ્રેમથી સમજાવતાં ઈવાની પીઠને પંપાળતો રહ્યો. ઈવા નાના બાળકની જેમ લપકી રહી.હોટેલની ચારેતરફ લાંબા બારેક જેટલા પગથિયાં આવેલા હતાં. મુખ્ય