LOST IN THE SKY - 3

  • 3k
  • 1.4k

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,આરવ અને આરોહી ની ફોન પર વાત ચાલી રહી હોય છે . "એવું તો શું થઇ ગયું ? તારા પણ લગ્ન થાય છે ?" આરવ કૈક મસ્તી ના મૂડ માં બોલ્યો . "આ જે પણ આવ્યું ને તારા વાક્ય માં .... એ પણ વાળી વ્યક્તિ .... તારી પ્રેયસી મળી મને આજે કોલકાત્તા માં ." આરોહી બોલી . "વ્હોટ? પ્રેયું ...." અને આશું ઓ સરી પડ્યા અને બંને તરફ મૌન છવાયું . હવે આગળ , PART - 3 ज़िंदगी ये कैसी कसौटी तेरी , नहीं दे पाऊँगी मैं....“હા તારી પ્રેયું ...." આરોહી ધીમે રહી ને બોલી ."ક્યાં ? કેવી રીતે