રહસ્યમય મંદિર 

(33)
  • 4k
  • 3
  • 1.4k

રહસ્યમય મંદિર "ગામ નો સુમસામ રસ્તો અને પવનની ગતિ ઝડપી અને ઉપર થી ગરમી નો મારો ખૂબ વધી રહ્યો હતો અને વાર્તા ના નાયક અખિલ ગામ પાસે કામ પુરૂ કરી ચાલતા ચાલતા રાત્રે લગભગ આઠ વાગ્યે ગામ ની સીમા એ આવેલા મંદિર તરફ થી પસાર થયા . " "થોડુ આગળ નીકળ્યા ત્યારે અચાનક એક વૃદ્ધ દાદી બરાબર ગામ ની સીમા પર મળ્યા. હકીકત ત્યા ખૂબ અંધારુ હતુ અને કંઇક પણ દેખાઈ રહ્યું નહતું એટલે વાર્તા નાયક તે વૃધ્ધ દાદી સાથે અથડાઈ જાય છે અને તેઓ ને ઈજા