ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 21

  • 3.3k
  • 1
  • 1.4k

કેરમ ટુર્નામેન્ટ અને વિજ્ઞાન મેળો પૂર્ણ થયા હતા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં મનાલીનું વોઇસ ઓફ ગુજરાતનું ઓડિશન પણ હતું, આ ઓડિશન રાઉન્ડ તેણીને ફાઇનલમાં પ્રવેશવાની ટિકિટ આપવાનું હતું. મનાલી ધ વોઇસ ઓફ ગુજરાત બનવા માટે સખત મહેનત કરી રહી હતી. પોતાના ગળા ની સોફ્ટનેસ જાળવી રાખવા માટે પણ પ્રયત્નો કરી રહી હતી. એક તરફ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં લેવાનાર નવમાસિક પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું હતું, આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સારા ગુણથી પાસ થયા હતા. દેવાંશી હવે બધા સાથે ભળી ગઈ હતી. સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ દેવાંશીના મિત્રો બની ગયા હતા. આ તરફ મનાલી પોતાના ઓડિશન માટે દિવસ-રાત