ચીસ. - 44 - છેલ્લો ભાગ

(59)
  • 7.6k
  • 6
  • 2.1k

નમસ્કાર મિત્રો પહેલા તો નવલકથાનું પ્રકરણ લેટ થવા બદલ ક્ષમા ચાહું છું. કેટલાક પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા હોઈ એ તરફ કામ હતું. જોકે લખવાનું બંધ કર્યું નથી આ દરમિયાન બે ત્રણ નવલકથાઓ અન્ય પ્લેટફોર્મ પર લખાઈ ગઈ જેને સારો પ્રતિસાદ મળ્યો.આગળ વધીએ ચીસ તરફ..ખૂબ લાંબુુુ કથાનક છે એટલે પાછલી વાર્તાનો સાર લખવાની પળોજણમાં પડ્યા વિના આરંભીયે..@@@@@મૌલાના અસબાબ રાંદેરીએ કાજી સાહેબને બોલાવી શબનમના ઘરે જવાનું નક્કી કર્યું."પર મૌલાના સાબ શબનમ બીમાર હૈ ઉસકે ઘર જાકર હમ ક્યા કરેંગેં ભલા?"કાજી સાહેબ મૂલ બાત યહી હૈ કિ હમે શબનમ કા ડર મિટાના હૈ ઉસકે લિયે ઉસકે ઘર જાના બહોત હી જરૂરી હો