પગરવ - 4

(86)
  • 5.7k
  • 7
  • 3.4k

પગરવ પ્રકરણ – ૪ આખરે રાત્રે બે વાગ્યે ચારેય સુવાની તૈયારી કરવાં લાગ્યાં.. થોડીવાર બધાં પોતાનાં મોબાઈલ જોતાં જોતાં એક પછી એક સુવા લાગ્યાં...પણ સુહાનીની આંખોમાંથી આજે ઉંઘ જાણે વેરણ બની ગઈ છે...એને આજે સમર્થની વધારેને વધારે દુઃખ પહોંચાડે એવી દિલને સ્પર્શતી ય