પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 4

  • 3.3k
  • 1
  • 1.6k

કહાની અબ તક: સોનાએ એક દિવસ અચાનક એના કોલેજના સમયના કલોજ ફ્રેડ વિશાલ ને બોલાવ્યો કે એની ઉપર અજાણ્યા વ્યક્તિ ઓ નો કોલ આવેલો ત્યાં એના ફ્રેન્ડ અર્જુન સાથે બંને જાય છે અને ત્યાંથી રાકેશ કે જે સોનાની બહેનનો બીએફ હતો એનો હાથ હોવાનું ખબર પડે છે! એ ફોન પર એક વ્યક્તિ જેનો અવાજ રાકેશ જેવો જ હોય છે એનો બોમ્બ ડીફ્યુઝ કરે છે! અર્જુન અને બાકી બધા એ રાકેશ ના ઘરે જાય છે તો ચક્કર ખાઈ જાય એવો ઝટકો ખાય છે! રાકેશ તો એમનું સ્વાગત કરે છે! અર્જુનને એની ભૂલ સમજાય છે પિકમાં બાજુમાં જ મયુર હોય છે! જે