સોલાંગવેલી પ્રકરણ - 4

(16)
  • 2.5k
  • 5
  • 1.3k

4. (આરવ અને સુપ્રિયા ઊપરાંત તેમની સાથે આવેલ તમામ કપલ રોહતાંગ અને સોલાંગવેલી ફરે છે, ત્યાં તે બધાં ખુબ આનંદ માણે છે, અને તેમાંથી અમુક કપલ સોલાંગવેલીમાં પેરાગ્લાઈડિંગનો ઉપરાંત ઝોર્બીગ બોલનો પણ આનંદ માણે છે, ત્યારબાદ બધાં જ કપલ હોટલ પર પરત ફરે છે, ત્યાં ટુર ઓર્ગેનાઇઝર દ્વારા હોટલનાં હોલમાં ડી.જે પાર્ટીનું એક આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ સુપ્રિયાની તબિયત સારી ન હોવાથી તે રૂમ પર જ રોકાય છે, અને આરવ ડી.જે પાર્ટી માટે હોલમાં જાય છે, આરવ આલ્કોહોલ પીવે છે, અને લગભગ રાતના એકાદ વાગ્યે તે રૂમમાં પરત ફરે છે...પરંતુ રૂમમાં પ્રવેશતાની સાથે જ આરવના હોશ ઉડી જાય છે