આ દુનિયામાં હવે જ્યાં પણ જોવો ત્યાં હવે ભેદભાવ સિવાય કઈ જોવા જ નથી મળતું, હવે તો માણસ અને ભગવાન બધા એ ભેદભાવ કર્યો છે તમને બધાને લાગતું હશે આ ભગવાન ને કેમ આવું બોલે પણ જરાં વિચારો આ દુનિયા નું સર્જન ભગવાનજી એ કર્યું ત્યારે બધાને ને જુદું જુદું આપ્યું કોઈ ને પૈસા આપ્યા કોઈ ને રૂપ આપ્યું કોઈ ને સારી એવી વિચાર શક્તિ આપી કોઈ ની લાઈફ માં સારા માણસો આપ્યા જયારે ભગવાનજી એ કોઈ ની જોડે ભેદભાવ રાખ્યો તેમને પૈસા ના આપ્યા ગરીબ બનાવ્યા કોઈ ની પાસે થી હાથ તો કોઈ ની પાસે પગ