માણસાઈ મરી ગઈ છે !

  • 2.3k
  • 558

ભર બપોરના તડકમાં હું મારી વાડીના લીમડા નિચે શાંતિ થી સૂતો હતો અને તેવામાં મારા મોબાઇલની રિંગ વાગી, મે મોબાઇલ કાઢીને ને જોયું તો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન હતો, મે ફોન ઉપડયો. હાલો હાલો, કોણ બોલો છો, હા, હું રમણ જ બોલું છું, બોલો હા સર ઓકે હા સર મે પહોચ જાઉંગા સર ઠીક હૈ સર Thank you. પેલા ગુજરાતી પછી હિન્દી અને છેલ્લે અંગ્રેજી પણ બોલાય ગયું, બન્યું એવું કે થોડા દિવસ પેલા મે સમાચારમાં મે એક જાહેરાત જોઈ હતી કે હિન્દી ફિલ્મોમાં કામ શકે એવા માણસોની જરૂર છે, તો મે એમાં આપેલા નંબર