મનોવ્યથા

  • 3.5k
  • 1
  • 1k

સાંભળ્યું ધરતી અને આકાશ પરણી ગયા. બન્ને કેટલાય વર્ષો થી લગ્નગ્રંથી ma બંધાવા માંગતા હતાં પણ છેવટે કુદરતે તેમને પરણાવી દીધા, કુદરત એ ધરતી ના પિતાનું નામ હતું. લગ્ન કરી પોતાના બાકી રહેલા સ્વપ્નો પુરા કરવા માટે નો માર્ગ માટે પ્લાંનિંગ કરી દીધું માર્ગ એટલે રસ્તો, રાહ, પથ, કેડી, વાટ, ડ ગ ર.....જે મંઝિલ નું દિશા સુચન કરે છે. જીવનયાત્રા મા માર્ગ આપણી મનોકામનાઓ, મનસૂબા અને મનોરથ ને મક્કમતા અને મજબૂતાઇ થી માર્ગદર્શન કરાવે છે. ઇચ્છિત માર્ગ ને પ્રાપ્ત કરવા માટે રાહી, પ્રવાસી, મુસાફર બનવું પડે...પ્રયાણ - પ્રસ્થાન કરવું પડે. સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થવું પડે. કોઈ ચિંતકે સરસ કહ્યું છે...તિમિર માં