પહેલી મુલાકાત

(37)
  • 3.9k
  • 4
  • 1.1k

સવાર નો સમય હતો.મમ્મી રોજિંદા કામમાં ઉતાવળ રાખી રહી હતી."ચાલો ને સગ્ગા કાકાનાં દીકરા નાં મેરેજ છે."મમ્મી એ પોતાની ત્રણેય દીકરીઓને કહ્યું.મોટી દીકરી એટલે રીના જેનાં મેરેજ થ‌ઈ ગયાં હતાં.મેરેજ અટેન્ડ કરવા જ આવી હતી અમદાવાદ થી. રીના નાં દાદી સાસુ ને હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા જેથી એનાં વર સાથે આવી શક્યાં નહોતાં.બીજી હતી રીતુ જે સર્વિસ કરતી હતી .એની સગાઈ થઈ ગઈ હતી.એના ફિયાન્સ છ મહિના ની ટ્રેનીંગ માટે કલકત્તા ગયાં હતાં. ત્રીજી રિયા જે કોલેજ માં ભણતી હતી."મારે ઓફિસ માં ઘણું કામ છે, હું અત્યારે નહિ આવું, હું સાંજે આવીશ."રીતુ બોલી.રિયા પણ હમણાં જવા