બાળ વાર્તા

(16)
  • 10.3k
  • 2.7k

ખોલક ભાઈ મારી ગયાવર્ષો પહેલાની આ વાત છે.1 સમારુદ્ધ રાજ્ય હતું .આ રાજ્ય માં શિવરાજ નામનો રાજા રાજ કરતો હતો .શાંતિ પૂર્ણ માહોલ હતો અને પ્રજા પણ રાજા થી ખુશ હતી . હવે 1 દિવસ એનો પ્રધાન માથે ટકો કરવી ને આવે 6એ .એટલે રાજા ને થયું કે પ્રધાન નું કોઈ નજીક નું મરી ગયું લગે છે તો રાજા પણ વાળદ ને બોલાવે છે અને આ પણ ટકો કરાવી નાખે છે . હવે રાજા તો ભગવાન કેવાય અને બધા ને થતું કોઈ નજીક નું જ મારી ગયું લગે છે એટલે 1 -1કરતા બધા ય સિપાઈ એ ટકો કારવી