પગરવ - 3

(76)
  • 5.4k
  • 6
  • 3.6k

પગરવ પ્રકરણ. – ૩ પાયલ : " હું આવું છું. કોણ આવ્યું છે જોઈને..." પાયલે દરવાજો ખોલ્યો તો એની મમ્મી ગરમગરમ મેથીના ભજિયાં, ચટણી લઈને આવેલી દેખાઈ. પાયલ : " લાવ મમ્મી...અમે લઈ લઈએ છીએ...મજા આવશે પણ... " એણે પાછળની તરફ ઉભેલી વ્યક્તિ તરફ અછડતી નજર નાખવાનો પ્રયાસ કરતાં કહ્યું..." મમ્મી તારી પાછળ કોણ છે ?? " ત્યાં જ એક સરપ્રાઈઝ આપતી હોય એમ આવેલી ગ્રીષ્માને જોઈને પાયલનો મૂડ જાણે બદલાઈ ગયો... છતાં બાહ્ય રીતે સારું લગાડવા બોલી, " ગ્રીષ્મા તું અહીં ?? " એક ગૂઢ સ્માઈલ કરતાં બોલી, " હું આવી હતી તો મને થયું તને મળી લઉં...ને ખબર