સુરત ટુ અજમેર.મારી પ્રથમ રેલયાત્રા

(12)
  • 4.9k
  • 1.3k

સાલ હશે 1978 ની, હું સાત માં ધોરણ માં ભણતો હતો. મારા પિતાશ્રી રેલ્વે કર્મચારી હતા.તેઓ ખૂબ સારા ક્રિકેટર હતા.ને ઘણી વાર સુરત રેલ્વે ની ટીમ નું સુકાનીપદ પણ શોભાવતા.રેલ્વે ની ક્રિકેટ ટુર્નામેન્ટ અજમેર ખાતે પ્રતિ વર્ષ યોજાતી હતી.આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા સુરત ની ટીમ જવાની હતી.મારા પિતાશ્રી એ મને પણ જોડે લઇ જવાનું નક્કી કર્યું.સુરત સ્ટેશન પર તો રેલ્વે ના આલા(ઉચ્ચ) અધિકારીઓ ની હાજરી માં ટીમ ને શાન થી વિદાય આપવામાં આવી.ડબ્બા માં ટીમ ના 16 સભ્યો તેમજ મેનેજર વગેરે ગોઠવાયા.આખો ડબ્બો જાણે બાપીકી જાગીર. ટી.સી. વગેરે આવે તે પણ ઓળખીતા સાહેબજી કરે શુભેચ્છા આપે .હું તો નાનું