એક કહાની શરૂઆત...

  • 3.2k
  • 1
  • 1.2k

આજનો વિષય છે. સરસ‌ કોઈને ના કહેલી વાતો.એટલે જે પાતાના હૃદય માં કોઈ ખુણામાં એવી રીતે મુકીને રાખેલી વાતો..!! જે કોઈ ના પણ ન જાણી શકે..!!ના કહેવા કે ના સહેવાયા એવી વાતો છે. નિરવ ઓફિસમાં પ્રવેશ કરે‌ છે.‌ સામે થી શશાંક આવે છે. હાય નિરવ શું ‌ છે. આજે ઓફિસમાં આટલી ચહેલ્લ- પહેલ્લ કેમ છે. ?‌ હા યાર આજે તો ઓફિસમાં તાજગી નો અહેસાસ થાય છે. આજે ઓફિસમાં નાવા સ્ટાફ માટે ઈન્ટરવ્યુ છે.ઓ.. હો... એમ વાત છે. સારું ચાલો નાવા લોકો સાથે કામ કરવાની તક મળશે.!! નિરવ, શશાંક વાતો કરતાં આગળ જતાં રહે છે. થોડા આગળ જતાં નિરવ ના પગ ત્યાં થીજી