લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 2

  • 4k
  • 1
  • 1.2k

અગાઉ ના પ્રકરણ 1 માં આપણે જોયું કે ડો.વિજય નું નિવેદન લેવા માટે પોલીસ અધિકારીઓ આવે છે અને ઘણી બાતમી બાદ તપાસ શરૂ કરે છે.ડો.વિજય વિદ્યાર્થીઓ સાથે એક લેબોરેટરી ની મુલાકાત લે છે અને તેમના પપ્પા ના ખાસ મિત્ર એવા ડો.શુકલા સાથે મુલાકાત થાય છે અને એમના પપ્પા વિશે જણાવે છે........આગળ ની કથા......ડો.વિજય ને જાણવાં મળે છે કે .....એમનાં માતાપિતા ની હત્યાના આરોપી એ જ એક અન્ય મેડીસીન કંપની ચેરમેન ડો.મેહરા છે.વિજય ડો.શુક્લા ને કહે છે કે એ કંપની ના ચેરમેન ને મળવા માંગે છે.પણ ડો.શુક્લા એમને અટકાવે છે અને વિજય ને આશ્વાસન આપે છે કે એ વિજયને એના માતાપિતા