કોરોના કથાઓ - 7

  • 2.8k
  • 1.1k

એક ભુખ્યો તરસ્યો પોપટ 25મીમાર્ચ. 25 એન્ડ માર્ચ અહેડ. લાઈફ ટુ ગો ઓન. મહિનો માર્ચનો અને મારી ઉંમરનું 25મું વર્ષ આજે બેઠું. હું પથારીમાંથી ઉભો થયો. સામે ભીંત પર મેં ચોંટાડેલ શિવજીની પ્રભાવશાળી છબીને વંદન કર્યાં, બ્રશ કરતાં ચા મૂકી.બે દિવસથી ઓફિસમાં સતત સખત કામ રહેતું હતું. રવિવારે ફ્રેન્ડ્સ સાથે આઉટીંગમાં જઈ મોડો આવેલો. બે દિવસ સખત કામમાં મોડું થતાં મારા પૂરતી ગ્રોસરી પણ લીધેલી નહીં. બસ, બે દિવસમાં સેલરી ક્રેડિટ થવો જોઈએ. તે પછી લઈશ બધું. ખાંડનું સાવ તળિયું હતું. ચા હતી થોડી ઘણી.મેં ચા ઉકાળવા મૂકી અને મમ્મી-પપ્પાને જન્મદિવાસનું પગે લાગવા ફોન લગાવ્યો. રાત્રે 12 વાગે મિત્રો ફોન કરે