સરળ સંહિતા મોતીની - ૪

  • 2.7k
  • 788

૧.બંગાળના પ્રખર સંસ્કૃતજ્ઞ,માનવતાવાદી પુરુષ અને એક દયાળુ અધ્યાપક એટલે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર!વાત અહીં એના બે પ્રસંગોની કરવાની છે.આજે બધાને જ્યારે 'વ્હાઇટ કોલર જોબ'જોઈએ છે ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનના આ બે પ્રેરક પ્રસંગો આપણને 'પરિશ્રમનું ગૌરવ' સમજાવે છે.પહેલો પ્રસંગ:આચરણ એ જ ઉપદેશ એક વખત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક જગ્યાએ વ્યાખ્યાન કરવાનું આમંત્રણ મળ્યું.વિદ્યાસાગરજી તો પહોંચી ગયા.પણ ત્યાં જઈને જુએ છે તો હજુ કોઈ સભાખંડમાં બેઠું નથી.અરે આયોજક સુદ્ધા આમથી તેમ ચિંતામાં આંટા મારી રહ્યા હતા.વિદ્યાસાગરજીએ પૂછ્યું,"કેમ શું થયું મહોદય?" આયોજક ચિંતાતુર સ્વરે બોલ્યા,"આજે આ કચરો સાફ કરવાવાળો આવ્યો નથી ને એમાં બધું કામ અટવાયું છે." ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરજીએ પોતે