જાણે- અજાણે (62)

(56)
  • 5.4k
  • 2
  • 2.1k

હજું તો સહેજ મન શાંત પડ્યું જ હતું કે ત્યાં સુધી શબ્દે બીજો પ્રશ્ન નિયતિ સામે કરી દીધો. તેણે પુછ્યું " મમ્માં શું તમારી સ્ટોરીબૂક વાળી નિયતિ અને રેવા તમેં જ છો?...." અને ફરીથી... નિયતિને બીજો ધ્રસ્કો પડી ગયો. પણ આ દરેક પ્રશ્નોનાં જવાબ કે શબ્દની જીદ્દ તેને ક્યાં સુધી લઈ જશે તે સમય જ બતાવી શકતો હતો. ગોળ ફરીને સમયનું ચક્કર રેવા પર આવશે કે કૌશલ પર તે કોઈ નહતું જાણતું. મહા પરાણે રોકી રાખેલા નિયતિનાં આસુ પાછા આંખમાંથી છલકવા તૈયાર થઈ ગયાં હતાં. પણ એક ઉંડો શ્વાસ અને જોરથી વાળેલી મુઠ્ઠી એ પોતાનાં