ફરી મોહબ્બત - 6

(18.1k)
  • 4.3k
  • 1
  • 2.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૬"પબમાં નહીં જાય આજે તો ના ચાલે??" અનયે પ્રેમથી ઈવાને પૂછ્યું."તું ભૂલી ગયો મેં તને શું કીધું હતું? કે પછી તું તારી મરજીનું કરવા માગે છે?" ઈવાએ ગુસ્સાથી પૂછ્યું."બેબ આજે આપણી સગાઈ થઈ છે. તો પણ આટલો ગુસ્સો..??" ઈવાને નાના બાળકની જેમ સમજાવતાં અનયે કહ્યું." તો તું પબમાં જવાની વાત ના કેમ પાડે છે!!" ઈવાએ ગુસ્સો ઠાલવ્યો." હા તો બેબી પબ માટે ના પાડી રહ્યો છું ને..!! તને તો ડ્રિંક જ કરવું છે ને??" અનયે સમજાવતાં કહ્યું. બુલેટ ચલાવતાં જ બંનેમાં વાતચીત ચાલુ હતી. મેઈન રસ્તો છોડી બુલેટ હાઈવે પર દોડવા લાગ્યું."અનય..!! ક્યાં લઈ જાય છે. જો