હતાસ મન - 2

  • 2.9k
  • 746

નવીન કાઈ બોલ્યો નહી અને ઊભો થઈ ચાલવા લાગ્યો.કવિતા બોલી કે જો તું જતો રહીશ તો હું સમજિસ કે હું તારા લાયક નથી. નવીન તોય જતો રહ્યો. કવિતા નવીનને જોતી રડતી રહી!કઈ માટીનો બન્યો છે નવીન ? આવુ સાવ નિર્દય થઈ ગયો.કવિતા મન મક્કમ કરી ઘરે જતી રહી. થોડા સમયમા કોલેજથી માસ્ટર પણ થઈ ગયુ અને બધા પોતપોતાની કારકિર્દીમાં ધ્યાન આપવા લાગ્યા.કવિતા તો આગળ હજુ ભણવા કેનેડા જતી રહી. નવીન પણ ખુદને વ્યસ્ત કરવા લાગી ગયો હતો. ભણવામાં હોશિયાર હતો સાથે એપ્રેન્ટિસશીપ પણ કરતો. માસ્ટર પૂરું કર્યું તરત જ સારી નોકરી મળી ગઈ.સમય સૂચકતા પણ સારી હતી એટલે આગળ જલ્દી