DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 4

(13)
  • 4.9k
  • 1.8k

રોમન તેના હાથમાં ની મશાલ ને ફરીથી જમીનમાં ખુપી ને કહે છે ડુ યુ નો મારો આખો મંચ ધૃજતો હતો .શૈલેષ કહે છે વોટ? આર યુ જોકિંગ ?.આપણે મંચ એવી રીતે બનાવ્યો છે કે એનાકોન્ડા પણ મુશ્કેલીથી જ ચડી શકે તેમ છે અને જ્યારે હું આવ્યો ત્યારે એનાકોન્ડા નો ખ્યાલ પણ નહોતો. રોમન કહે છે હું એટલે જ તો કહું છું કે અહીં બધું જ અજીબો ગરીબ થાય છે .શૈલેષ કહે છે વોટ નેક્સ્ટ strange.રોમન કહે છે મંચ વાળો જ પરંતુ તેના કરતાં સહેજ મંદ કંપન હમણાં જ મારા પગ નીચે થયેલા .શૈલેષ કહે છે કદાચ અહીં ક્યાંક ભૂકંપ આવ્યો હશે