વાયરસ 2020. - 6

  • 3.4k
  • 1.2k

વાયરસ – ૬ જતા જતા સર અટક્યા અને એમને પાછળ ફરીને જોયું.મને થયું કે કદાચ કોઈ કામ યાદ આવી ગયું હશે..વૈજ્ઞાનિકનાં મનમાં અનેક વિચારો એક સાથે ચાલતા હોય..અત્યારે એ શું વિચારતા હોય એ કળી શકવું અઘરું હતું..હું એમને જોતો ઉભો હતો..ધીમે પગલે ડોક્ટર થાપર મારી પાસે આવ્યા અને સ્માઈલ કરતા બોલ્યા..સરિતાને મળવા જવાનું છે..?મારા મનની વાત એમણે સાંભળી લીધી હોય એમ એકદમ સહજ ભાવે બોલ્યા..અને મારા મોઢેથી કઈ બોલાયું નહિ પણ એ સમજી ગયા..ઓકે..સરિતા સાથે ડિનર નો પ્રોગ્રામ હશે કેમ..? સર તમને કેમ ખબર..?ત્રિવેદી સર છું તારો.કોઈ સારી હોટેલ માં લઇ જજે..નાં એના ઘરે જ..પ્રોગ્રામ ગોઠવ્યો છે.સરિતાના મમ્મી પપ્પા ને કહી જલ્દી