જાસૂસ

  • 3.3k
  • 1
  • 702

હેલ્લો.. હું તમને ક્યારની ફોન લગાડું છું ઉપાડતા કેમ નથી.. મને તમારું ટેન્શન થાય છે તમે ક્યાં છો.. અરે પ્રિયા બસ કર હું કામ માં છું... આખો દિવસ ફોન ના કરતી... હેલ્લો..રાકેશ. રાકેશ આટલો અવાજ ક્યાં થી આવે છે.. તમે તો કામ માટે મુંબઈ ગયા હતા અને મંદિર નો અવાજ આવે છે.. ઓય... મારી જાસૂસી બંધ કરી દે...તને શું લાગે છે મુંબઈ મા મંદિર નથી હોતા.. મંદિર તારા ઘરે જ હોય.. ચાલ ફોન મુક...સવાર સવાર માં દિવસ બગડવા આવી જાય છે..પનોતી... ( ફોન કટ કરે છે) હેલ્લો..હેલ્લો.. ( પ્રિયા રડવા લાગે છે...) રાકેશ હંમેશા મારા થી ખબર વર્તન કરે છે..