હાર્ટ રેપાઇર્સ - 2

  • 2.5k
  • 1.1k

સવારમાં શાંત વાતાવરણ હતું. મંદ મંદ પવન બારી માંથી અંદર આવી વાતાવરણ ને વધુ સુંદર બનાવતું હતું. પવનનાં કારણે બારી પાસેનો પડદો ધીમે ધીમે ઉડી રહ્યો હતો. રાત્રે મોડે સુધી જાગવાના કારણે માનસી અને કાર્તિક હજુ સુતા હતાં. એવામાં મનીષાબેન આવીને કાર્તિકને જગાડ્યો. મનીષાબેનને થોડું કામ હોવાથી બહાર જવું હતું. કાર્તિક ધીમા અવાજે કાર્તિક ને અડકતા મનીષાબેનબોલ્યા. થોડીવાર પછી કાર્તિક ઉઠ્યો. એકાએક કાલ રાત્રે માનસીએ કહેલ વાત એને યાદ આવી અને