વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - અંતિમ ભાગ

(11)
  • 4.5k
  • 1.5k

ધરતીનો છેડો ઘર ~~~ આજે અમારી ફ્લાઈટ લગભગ એક કલાક મોડી હોવાની જાહેરાત થઈસમય ગાળો વધતા વધતા એ લગભગ પોણા બે કલાક મોડી આવી ભૂતકાળમાં કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટ હાઇજેક થયેલી એટલે કાઠમંડુ એરપોર્ટ પર ચાર લેયર ચેકીંગ હતું વિન્ડો સીટ લીધી હતી કે જતા જતા પણ હિમાલય દર્શન થાય પણ મારી એ ઈચ્છા સાવ અધૂરી રહી કારણ કે વિમાન ઉપાડતા સમયે સાવ અંધારું થઈ ગયેલું કાઠમંડુ - દિલ્હી વચ્ચે આકાશી અંતર લગભગ બે કલાકનું છે અમારું વિમાન જ્યાં લેન્ડ થયું હતું ત્યાંથી સમાનકક્ષ લગભગ ૪ કિલોમીટર દૂર હતો સમાનકક્ષ સુધી ચાલી ચાલીને પહોંચતા થાકી ગયાત્યાં સુધીમાં અમારી બેગ પેલા કન્વેયર