જનરેશન ગેપ

(30)
  • 4.1k
  • 2
  • 952

જનરેશન ગેપ "પણ પપ્પા શું આ નિર્ણય લેવો જરૂરી છે, ને આવી જરૂર પણ શું છે. મમ્મી તું સમજાવને પપ્પાને ! આ બધું અત્યારે કરવું ક્યાં જરૂરી છે, એવો સમય આવશે ત્યારે વિચારીશું. રુચિકા સમજદાર છોકરી છે એ એડજસ્ટ થઈ જ જશે આપણી સાથે, તમે નાહકના આવો કઠોર નિર્ણય કરી રહ્યા છો." આદર્શ ઘણા સમયથી અશોકભાઈને સમજાવી રહ્યો હતો, પણ અશોકભાઈ ટસના મસ થતા ન હતા. એમણે નિર્ણય કરી લીધો હતો ને હવે એમાં કોઈ ફેરફાર કરી શકે એમ ન હતું. વર્ષાબેન ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા પણ પથ્થર પર પાણી... અશોકભાઈ માનવાના હતા જ નહીં. ઘરમાં ખુશીનો માહોલ