ફિલ્મ ની શરૂઆત ગુસ્સામાં લિફ્ટ માં 14 માં માળે બહાર નીકળીને આત્મહત્યાની કોશિષ કરતા એક યુવાન થી થાય છે જેના હાથમાં એક દારૂની બોટલ છે.... જેમાંથી મોટા ભાગનો દારૂ પીવાય ચૂક્યો છે અને આ યુવાન બિલ્ડિંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરે છે....! આ કહાની એક એવા યુવક ની છે જે 6 મહિના પહેલા અલાહાબાદ જેવા નાનકડા શહેર માથી મોહમયી નગરી મુંબઈ માં પોતાનું નસીબ અજમાવાના ઈરાદાથી આવે છે... અને એવા કાંડ માં ફસાઈ જાય છે જ્યાં તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ બીજો માર્ગ નથી રહેતો. આ યુવાન એટલે રિઝવાન અહેમદ. જે જાણે છે કે આ અલાહબાદ ના "નાના લોકો એને