Hostel Boyz - 9

  • 2.5k
  • 1.1k

પ્રસંગ 9 : વ્યસનના Hot-Spot અને હિરેન પ્રજાપતિની પહેલ લીમડા ચોક : લીમડા ચોક પાસે બહુ મોટું આલાપ કોમ્પલેક્ષ આવેલું છે. આલાપ કોમ્પ્લેકસમાં પ્રિયવદનની ઓફિસ આવેલી હતી. આલાપ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરનો એરીયા બહુ મોટો હોવાથી અમે લોકો ક્યારેક રાત્રે જમીને તેની દિવાલો ઉપર બેસીને સિગારેટ પીતા, ગપ્પા મારતા અને ઠંડા પવનનો આનંદ માણતા. Wills ઉપર Garam લખીને પીધી અમે જ્યારે પણ સિગારેટ પીવા જતાં ત્યારે અમે બધા એક જ બ્રાન્ડની સિગારેટ પીતા હતા. તે બ્રાન્ડ એટલે Garam. Garam સિવાય કોઈ બીજી બ્રાન્ડની સિગારેટ પીતા નહીં એક વખત ઘણી જગ્યાએ શોધવા છતાં Garam સિગારેટ મળી નહી પરંતુ અમારે તો Garam બ્રાન્ડની