LOST IN THE SKY - 2

  • 3.3k
  • 1.5k

આગળ ના ભાગ માં આપણે જોયું કે , જેઝ મન માં બોલી ઉઠે છે , નથી હિમ્મત હવે ફરી તને મળવાની આરવ . બહુ હિમ્મતે આગળ વધી છું અને જીવન માં મારા ઘણા મકસદ છે એની વચ્ચે હું મારી મુસીબતો ન લાવી શકું . આરોહી ને ગમે એમ કરી રોકવી પડશે . મને જોઈ તું પણ પોતાને નહિ સાચવી શકે અને હું તો જરાય નહિ સાચવી શકું . મને માફ કરી દેજે આરવ . અને એની આંખો ભીની થઇ જાય છે .હવે આગળ , PART - 2. વરસાદ આશું છુપાવવા સારો સાધક નહિ ?! અરે પ્રેયસી , તને મળી ને સૌથી