દેવલી - 21

  • 3.7k
  • 4
  • 1.1k

દેવલી ભાગ 21 ભાગ 21 તુમે હમસે બઢકર દુનિયા દુનિયા તુમે હમસે બઢકર દિલ ગલતી કર બેઠા હૈ ગલતી દિલ કર બેઠા હૈ બોલ કફારા..કફારા બોલ કફારા મેરે દિલ કી દિલસે તૌબા દિલસે તૌબા મેરે દિલકી દિલકી તો આહે... અબ પ્યાર દો બારા ના હોગા બોલ કફારા....કફારા બોલ કફારા... ....અમિતના હોઠેથી વહેતી મીઠી સુરાવલી સમગ્ર અપૂર્ણલોકમાં રોનક ફેલાવી રહી હતી.જેટલો મીઠો સ્વર એટલોજ મીઠા શબ્દોનો શણગાર ! જાણે શબ્દોના દર્દ વડે પોતે દેવલને પોતાના હૃદયની વાત જણાવી રહ્યો હોય ! જાણે કે દેવલ તેને છોડીને જવાની હોય કે,