એક માસુમ બાળકી - 15

(14)
  • 2.3k
  • 2
  • 1.1k

આજની રાત શિખા અને ભગીરથ અમારી સાથે જ રહી ગયા. મોડી રાત સુધી અમારી વાતો ચાલ્યા કરી. કોલેજની તે હસીન વાતો, જિંદગીની થોડી ખામોશી ભરી વાતોમાં સમય કયા નિકળી ગયો ખબર પણ ના પડી. પરી ને મમ્મી થોડા જલદી સુઇ ગયા હતા. મને કે શિખાને બંનેમાંથી કોઈને નિંદર નહોતી આવી રહી. થોડીવાર પછી ભગીરથ પણ સુઈ ગયો ને અમે બંને આખી રાત એમ જ બંને વાતો કરતા રહયા. આટલા વર્ષ પછી હું ને શિખા આવી રીતે ભેગા થયા હતા. કેટલી વાતો મનને હળવું કરી ગઈ. પણ, હજું એક વાત દિલને તકલીફ આપી રહી હતી કે