મંજીત - 7

(11)
  • 2.2k
  • 2
  • 920

મંજીત પાર્ટ : ૭ “તો....મેડમ અભી અપની આંખો સે દેખા નાં??” મોન્ટી થોડી મિનિટો પહેલા વિશ્વેશ અને વીર સાથે થયેલી હાથાપાયી વિશે યાદ કરાવતાં કહ્યું.“હમ્મ..” સારાએ કહ્યું. “વૉ સબ છોડો.? બુલેટ લે કર મેં ઐસે હી ચક્કર કાટતા રહું? જલ્દી બોલો કહાં છોડું?” મોન્ટીએ અકળાતા કહ્યું.“ઠીક હૈ યહાઁ પર હી રુકા લો. હમ પૈદલ હી ચલે જાયેંગે.” સારાએ કહ્યું.“અબે ખોપડી કો કયું હટા રહી હો? મને ફક્ત તારા ઘરે સહીસલામત પહોંચાડવાનું કામ કરવાનું છે.” મોન્ટીએ ગુસ્સાથી કહ્યું અને બુલેટને સાઈડ પર દબાવ્યું.“હા તો એ જ કહું છું. અહીંયા છોડી દો.” સારા બુલેટ પરથી ઉતરતાં પોતાનું હાથમાં પકડેલું બેગ ખભે ભેરવ્યું. સારા મોન્ટીને