સાચા શિક્ષણ ના રસ્તે

(23)
  • 5.8k
  • 1.7k

અથૅપધાન સમાજ માં આજે દરેક વ્યકિ્ત નુ લક્ષણ સામાન્ય રીતે અથોૅ પાજન રહ્યુ છે જો બાળક ને પુછવા માં આવે કે,"તારે શુ બનવુ છે" તો તે તરત જ જવાબ આપશે "ડૉક્તર" કારણ કે તેને ડૉક્તર ની વૌભવી જીંદગી જોઈ છે., જાહોજલાલી અને સુખસાહેબી જીંદગી જોઈ છે! વૈભવી જીવન જીવવુ તે કોઈ અપરાધ નથી, પરંતુ હા, ડૉક્તર બની ને ગરીબો ની સેવા થઈ શકે, દવા આપી દુવા મેળવી શકે, તેવા વિચારો બાળકો ના કુમળા માનસ માં ભાગ્યે જ રોપાયા છે! જેટલી વધુ ઊંચી ડિગી્ ઓ એટલી વધુ કમાણી એવુ