ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 4

  • 2.8k
  • 1
  • 980

મારા લખેલા પત્રોની વાત એટલે કે આ નોવેલ (ના મોકલેલા નવ ઇમેઇલ) ની શરૂઆત કરું એ પહેલા તેના માટેની કેટલીક વાતો સ્પષ્ટ કરી દઉં. મારી આ વાર્તા ને મેં નવ ઇમેઇલ્સમાં કંડારેલી છે અને હું દરેક ઇમેઇલ અલગ પાર્ટમાં આગળથી અપલોડ કરીશ. જો તમને વાંચીને મજા આવે, ગમે તો અચૂકથી તમારો પ્રતિભાવ આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. " ચોથો ઇમેઇલ " લખનાર : શિવમ તારીખ : ૨૫ જાન્યુઆરી ૨૦૧૪ પ્રિય શ્રુતિ, વિષય: જન્મદિવસ આજે સવારે જ