સોલાંગવેલી પ્રકરણ - 3

(23)
  • 3.5k
  • 4
  • 1.6k

3. (બધાં જ કપલે શિમલાંમાં ખૂબ જ એન્જોય કર્યું, શિમલાંના ફરવાંલાયક મોટાભાગનાં સ્થળોએ બધાં કપલ ફર્યા, જેમાં તેઓ જાકુ હિલ, કૂફરી, ક્રાઇટ્સ ચર્ચ, ટોય ટ્રેન અને અંતે માલ રોડ ખરીદી અને ત્યાંની લોકલ ફૂડ ડિશનો આસ્વાદ માણે છે, તે બધાંને સૌથી વધુ મજા કૂફરી અને ટોય ટ્રેનમાં આવી...જે બધાંના જીવનનો એક સોનેરી અવસર કે લાઈફ ટાઈમ મેમરી બની ગયો...પણ જેમ ફોનમાં કોઈ વાઇરસ ઘુસી જાય અને મોબાઈલ ફોનને અસ્ત વ્યસ્ત કરી નાખે તેવી જ રીતે આવનાર ભવિષ્યમાં મનાલીમાં સુપ્રિયા અને આરવ સાથે જે ઘટનાં ઘટવાની હતી તે તો વાઇરસ કરતાં પણ વધુ ભયાનક હશે….)સ્થળ - હોટલ હેવન (મનાલી)સમય - સવારનાં 2