ભવ્યા મિલાપ (ભાગ 17)

  • 2.3k
  • 2
  • 1.2k

ભવ્યા મિલાપ (ભાગ 17) (પેરન્ટ્સ નું પ્રેશર) તમે અગાઉના અંકમાં જોયું કે .. ભવ્યા અને મિલાપ બન્ને મિલાપનો બર્થડે હોવાથી નાની અમથી મુલાકાત કરેછે અને સાથે દિવાળી પણ હોવાથી વીડિયો કૉલ માં વાત કરીને વિશ કરેછે. બધું જ વ્યવસ્થિત થયી ગયું છે બન્ને વચ્ચે.. પણ હવે મોટું ટ્વિસ્ટ આવવાનું છે.. ભવ્યાને છોકરો જોવા અવવાનો છે . જોઈએ હવે શું થશે ભવ્યા ભવ્યા બેટા ઉઠને જલ્દી રેડી થા.. મમ્મી શુ છે તારે..? આજ તો રવિવાર છે સુવાદેને શાંતિ થી. અરે બેટા , તને છોકરો જોવા આવવાનો છે.. શુ કીધું મમ્મી?? તને ખબર છેને મારે હાલ નય કરવા મેરેજ તમે લોકો