કઠિન રાસ્તા

  • 3.3k
  • 926

હિરેન અભ્યાસમાં બહુ હોશિયાર આવડત અને સ્કિલ પણ ખૂબ હતી.એન્જિનિયર બનવાનું સપનું હતું.ઘોર કળિયુગમાં વધુ પૈસા હોય ત્યારે સમાજ,પરિવાર,કુટુંબમાં માન સન્માન જળવાઈ રહે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ આસાનીથી ખરીદી શકાય એટલે વધુ પગારની નોકરી કરવી હતી.એકનો એક દીકરો એટલે મમ્મી પપ્પા નો પણ છેલ્લે સુધી સાથ સહકાર મળ્યો.હિરેન આવડત અને ત્રેવડ થી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી હતી.વધુ અનુભવ અને પ્રેક્ટિકલ માટે ઑવન બનાવતી કંપનીમાં 20,000 ના પગાર ધોરણે નોકરી સ્વીકારી.એક વર્ષ ખૂબ મહેનત કર્યા બાદ બારડોલી આઈ.ટી.આઈ માં શિક્ષક તરીકે 25,000 ના પગાર ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી મળી ગઈ. હિરેન આઈ.ટી.આઈ ફીટર ટ્રેડમાં શિક્ષકની ફરજ બજાવતો. વિદ્યાર્થીઓને